આ બ્લૉગ શોધો

શનિવાર, 4 એપ્રિલ, 2015

POLICE BHARTI EXAM NEWS

Important Notice - 2: તાજેતરમાંશારીરીક ક્ષમતા કસોટી પૂર્ણ થયેલ છેજેમાંપાસ થયેલ ઉમેદવારોની લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની લેખિત પરીક્ષા સંભવિત તા.૨૯ એપ્રિલ-૨૦૧૫ નારોજ લેવામાંઆવનાર છે. તેમજ પો.સ.ઇ./એ.એસ.આઇ.ની લેખિત પરીક્ષા સંભવિત તા.૦૨,૦૩,૦૪ મેં-૨૦૧૫ નારોજ લેવામાં આવનાર છે. જેની નોંધ લેવા વિનંતી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો