(૧) ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે?
(અ)પુષ્પાબહેન મહેતા (બ) દિવાળીબહેન ભીલ (ક) દમયંતી બરડાઈ (ડ) દર્શના ઝવેરી
(૨) ગાંધીજીનો નિર્વાણદિન કયો છે?
(અ) ૨૫ જાન્યુઆરી ,૧૯૪૭ (બ) ૨ ઓક્ટોબર ,૧૯૪૮(ક) ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮(ડ) ૩૦ એપ્રિલ , ૧૯૪૭
(૩) 'પ્રાગમહેલ' ક્યાં આવેલો છે?
(અ) ભુજમાં (બ) મુન્દ્રામાં (ક) કંડલામાં (ડ) ભરૂચ
(૪) અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોને બંધાવ્યો હતો?
(અ) અહમદશાહે (બ) સુલતાન અહમદશાહે (ક) મુલરાજ સોલંકીએ (ડ) મેહમુદ બેગડાએ
(૫) કયું શહેર ' ફૂલોના શહેર ' તરીકે પ્રખ્યાત છે?
(અ) પાલનપુર (બ) વડોદરા (ક) અં કલેશ્વર (ડ) હિંમતનગર
(૬) ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ નામના મેળવી હતી?
(અ) ડૉ .બાબા સાહેબ આંબેડકર (બ) એડમ સ્મિથ (ક) ડૉ . હોમી ભાભા (ડ) સર આલ્ફ્રેડ
(૭) કયું શહેર 'સૌરાષ્ટ્ર ની શાન' તરીકે ઓળખાય છે?
(અ) જુનાગઢ (બ) રાજકોટ (ક) સો મનાથ (ડ) પોરબંદર
(૮) ગોપાલ દેરી ક્યાં આવેલી છે?
(અ) મહેસાણામાં (બ) રાજકોટમાં ( ક) પાલનપુરમાં (ડ) બનાસકાંઠામાં
(૯) ' હરીનો મારગ છે શૂરાનો ' આ પદની રચના કોને કરી હતી?
(અ) દયાનંદ સરસ્વતીએ (બ) કવિ નરસિંહ મહેતાએ (ક) સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈએ (ડ) કવિપ્રીતમ દાસે
(૧૦) 'પરજીવી વૃદ્ધિકરણ પ્રયોગશાળા' ક્યાં સ્થાપવામાં આવી છે?
(અ) અમદાવાદમાં (બ) જૂનાગઢમાં ( ક) ગાંધીનગરમાં (ડ) ભુજમાં
(૧૧) ગુજરાતમાં 'નેશનલ મરીન પાર્ક' ક્યાં આવેલો છે?
(અ) જામનગરમાં (બ) વડોદરામાં (ક ) ગાંધીનગરમાં (ડ) કંડલામાં
(૧૨) ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે?
(અ) નર્મદા બંધ (બ) સરદાર સરોવર બંધ (ક) તાપી બંધ (ડ) દાંતીવાડા બંધ
(૧૩) નળ સરોવર કેટલા ચો કિમી વિસ્તારમાં ફેલાયેલું છે?
(અ) ૧૨૦.૯૩ ચો કિમી વિસ્તારમાં (બ) ૧૨૦.૪૫ ચો કિમી વિસ્તારમાં (ક) ૧૨૦.૮૨ ચો કિમી વિસ્તારમાં (ડ) ૧૨૦. ૬૩ ચો કિમી વિસ્તારમાં
(૧૪) લક્ષ્મી સ્ટુડીઓ કયા શહેરમાં આવેલો છે?
(અ) ગાંધીનગરમાં (બ) રાજકોટમાં (ક) વડોદરામાં (ડ) અંજારમાં
(૧૫) પ્રાચીન સમયમાં ગુજરાતનું કયું બંદર મરી, મસાલા , અને રેશમ ના વેપાર માટે જાણીતું છે?
(અ) કંડલા (બ) ભરૂચ (ક) મુન્દ્ રા (ડ) નર્મદા
(૧૬) સાબરકાંઠા જીલ્લાની મુખ્ય નદી કઈ છે?
(અ) તાપી (બ) મહી (ક) નર્મદા (ડ ) હાથમતી
(૧૭) કયા જીલ્લામાં જાફરાબાદ બંદર આવેલું છે?
(અ) અમરેલી (બ) સુરત (ક) પોરબં દર (ડ) જુનાગઢ
(18) ગીરધોધ કઈ નદી પર આવેલો છે?
(અ) મહી નદી પર (બ) નર્મદા નદી પર (ક) અંબિકા નદી પર (ડ) તાપી નદી પર
(૧૯) અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી?
(અ) રાજકોટમાં (બ) સુરતમાં (ક) જુનાગઢમાં (ડ) ગાંધીનગરમાં
(૨૦) સૌરાષ્ટ્ર નું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે?
(અ) રાજકોટ (બ) જુનાગઢ (ક) સો મનાથ (ડ) પોરબંદર
(૨૧) નગીનાવાડી કોને બંધાવી હતી?
(અ) મુળરાજ સોલંકીએ (બ) કુતુબુદ્દીન શાહે (ક) વત્સરાજે (ડ) સયાજીરાવ ગાયકવાડે
(૨૨) ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ છે?
(અ) વડોદરામાં (બ) અમદાવાદમાં ( ક) ગાંધીનગરમાં (ડ) રાજકોટમાં
(૨૩) ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા શહેરમાં આવેલું છે?
(અ) આનંદ (બ) ખેડા (ક) ઊંઝા (ડ) બાબરા
(૨૪) કચ્છ જીલ્લાના કયા બંદરે વિન્ડફાર્મ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે?
(અ) મુન્દ્રામાં (બ)માંડવીમાં ( ક) કંડલામાં (ડ) ભુજમાં
(૨૫) ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્યપ્રણેતા કોણ હતા?
(અ) મહર્ષિ દેસાઈ (બ) કેકારાવ (ક) મહર્ષિ અરવિંદ (ડ) જેઠાભાઈ પટેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો